રાજકોટ માર્કેટ યાર્ડ નાં આજના બજાર ભાવ 2023 | આજના બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ| Rajkot Apmc Aajna Bajar Bhav : bajar bhav aajna free

Rajkot Apmc Aajna Bajar Bhav

Rajkot Apmc Aajna Bajar Bhav : રાજકોટ માર્કેટ યાર્ડ નાં આજના બજાર ભાવ : નાસ્કાર ખેડૂત મિત્રો આજના બજાર ભાવ ૧૦૦% સાચા અને સ્ટીક ભાવ જાણવા માટે અહિયાં દરોજ બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે અને મારી યોજના યુટ્યુબ ચેનલ ઉપર રોજના ભાવ અપડેટ થતા હોઈ છે તે જાણવા માટે યુટ્યુબ cheનળ ને સબસ્ક્રાઈબ કરી લેજો

તારીખ :06-01-2024
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.12001513
ઘઉં લોકવન496558
ઘઉં ટુકડા522608
જુવાર સફેદ820940
બાજરી400450
તુવેર14001968
ચણા પીળા9001070
ચણા સફેદ18502800
અડદ14501818
મગ13002240
વાલ દેશી14002375
ચોળી29583435
મઠ10001200
સીંગદાણા16451720
મગફળી જાડી10901428
મગફળી જીણી11101306
તલી25003171
એરંડા10901130
સુવા18002415
સોયાબીન850916
સીંગફાડા12001600
કાળા તલ28803200
લસણ23804000
ધાણા11501480
મરચા સુકા16004000
ધાણી12301601
વરીયાળી14511451
જીરૂ5,4006,700
રાય12101,327
મેથી9901175
કલોંજી30743074
રાયડો900980
રજકાનું બી27503440
ગુવારનું બી9501000
રજકાનું બી33753900
ગુવારનું બી950990

Rajkot Market Yard Bhav રોજે રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા તથા બીજા ખેડૂતો ને ગ્રુપ માં Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. તો દરરોજ ગુજરાતના “માર્કેટ યાર્ડના” અને “બજારની હલચલ” માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે gujaratiyojna.com

નમસ્કાર ખેડૂત મિત્રો, આ gujaratiyojna.com નાં માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરીયુ છે. આમાં ગુજરાત ના બધા “માર્કેટયાર્ડ” ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો?

માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ સાચા બજાર ભાવ મેળવવા માંગો છો?

 શું તમે આજના બજાર ભાવ Rajkot Apmc Aajna Bajar Bhav જાણવા માંગો છો?

જો હા તો આ gujaratyojna.com વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર ખેડૂતો ને લગતી તમામ માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકવામાં આવે છે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી માટે આપણી આ વેબસાઈટ ઉપર જાણ કરી મેળવી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીયે છીએ. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

જુઓ : અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી આગાહી

નોંધ : આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

સોરાષ્ટ્ર ના તમામ યાર્ડ ના લેટેસ્ટ બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

આજના બજાર ભાવ । રાજકોટ માર્કેટિંગ યાર્ડ | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Apmc Aajna Bajar Bhav | Rajkot Market Yard | APMC Rajkot Market Yard Bhav Today | Rajkot Yard Na Bhav | | Rajkot Market Yard Onion Price | Rajkot Market yard bhav| APMC Rajkot Marketing Yard Gondal APMC | Rajkot APMC Bhav Today|Rajkot APMC

Leave a Comment