જામનગર માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | Apmc Jamnagar Market Rate | Aaj na bajar bhav Jamnagar just free

Aaj na bajar bhav Jamnagar

જામનગર માર્કેટ યાર્ડ નાં આજના બજાર ભાવ : Aaj na bajar bhav Jamnagar નમસ્કાર ખેડૂત મિત્રો આજના બજાર ભાવ ૧૦૦% સાચા અને સ્ટીક ભાવ જાણવા માટે અહિયાં દરોજ બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે અને ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ ઉપર રોજના ભાવ અપડેટ થતા હોઈ છે તે જાણવા માટે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

Aaj na bajar bhav Jamnagar
aaj na bajar bhav
તારીખ : 06-01-2024
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ10001495
બાજરો400470
ઘઉં450583
મગ12001755
અડદ14001580
તુવેર10001785
ચણા9201251
ચણા સફેદ15002525
મગફળી જીણી12001390
મગફળી જાડી11001445
એરંડા10851105
રાયડો820970
લસણ20004075
જીરૂ4,3005,710
અજમો23004240
ધાણા9501300
મરચા સૂકા13504200
ડુંગળી સૂકી50460
સોયાબીન800890
વટાણા5001075

Jamnagar   Market Yard Bhav રોજે રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા તથા બીજા ખેડૂતો ને ગ્રુપ માં Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. તો દરરોજ ગુજરાતના “માર્કેટ યાર્ડના” અને “બજારની હલચલ” માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે gujaratiyojna.com

નમસ્કાર ખેડૂત મિત્રો, આ gujaratiyojna.com નાં માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરીયુ છે. આમાં ગુજરાત ના બધા “””માર્કેટયાર્ડ” ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો?

માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ સાચા બજાર ભાવ મેળવવા માંગો છો?

 શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

જો હા તો આ gujaratiyojna.com વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર ખેડૂતો ને લગતી તમામ માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકવામાં આવે છે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી માટે આપણી આ વેબસાઈટ ઉપર જાણ કરી મેળવી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીયે છીએ. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Aaj na bajar bhav Jamnagar

નોંધ : આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ઊંઝા માર્કેટ યાર્ડ ના ઝીરું ના ભાવ જાણવા અહી ક્લિક કરો

આજના બજાર ભાવ । જામનગર માર્કેટિંગ યાર્ડ | Aaj na Bajar Bhav | Jamnagar   Mandi Bhav | Jamnagar   Market Yard Bazar Bhav Today | Jamnagar   Market Yard | APMC Jamnagar   Market Yard Bhav Today | Jamnagar   Yard Na Bhav | | Jamnagar   Market Yard Onion Price | Jamnagar   Market yard bhav| APMC Jamnagar   Marketing Yard Jamnagar   APMC | Jamnagar   APMC Bhav Today|Jamnagar   APMC

Leave a Comment