જુનાગઢ માર્કેટ યાર્ડ નાં આજના બજાર ભાવ | આજના બજાર ભાવ જુનાગઢ માર્કેટ યાર્ડ| aajna bajar bhav : bajar bhav aajna

જૂનાગઢ  માર્કેટ યાર્ડ નાં આજના બજાર ભાવ ajna bajar bhav : નમસ્કાર ખેડૂત મિત્રો આજના બજાર ભાવ ૧૦૦% સાચા અને સસ્ટીક ભાવ જાણવા માટે અહિયાં દરરોજ બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે અને ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ ઉપર રોજના ભાવ અપડેટ થતા હોઈ છે.તો જાણવા માટે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો.

ajna bajar bhav
ajna bajar bhav
તારીખ : 06-01-2024
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ11251336
ઘઉં500589
ઘઉં ટુકડા520620
બાજરો350491
જુવાર736736
ચણા9001062
અડદ15001850
તુવેર14002015
મગફળી જીણી10701310
મગફળી જાડી10501361
સીંગફાડા10001500
તલ26003051
જીરૂ5,5005,500
ધાણી11001394
મગ15001936
સોયાબીન850947
junagadh apmc
junagadh apmc

JUNAGADH Market Yard Bhav રોજે રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા તથા બીજા ખેડૂતો ને ગ્રુપ માં Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. તો દરરોજ ગુજરાતના “માર્કેટ યાર્ડના” અને “બજારની હલચલ” માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે gujaratiyojna.com

junagadh ajna bajar bhav

નમસ્કાર ખેડૂત મિત્રો, આ gujaratiyojna.com નાં માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કર્યું છે. આમાં ગુજરાત ના બધા “માર્કેટયાર્ડ” ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો?

માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ સાચા બજાર ભાવ મેળવવા માંગો છો?

 શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

જો હા તો આ gujaratyojna.com વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર ખેડૂતો ને લગતી તમામ માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકવામાં આવે છે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી માટે આપણી આ વેબસાઈટ ઉપર જાણ કરી મેળવી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીયે છીએ. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

ગુજરાત ના બીજા માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા અહી ક્લિક કરો

નોંધ : આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આજના બજાર ભાવ । જૂનાગઢ  માર્કેટિંગ યાર્ડ | Aaj na Bajar Bhav | JUNAGADH Mandi Bhav | JUNAGADH Market Yard Bazar Bhav Today | JUNAGADH Market Yard | APMC JUNAGADH Market Yard Bhav Today | JUNAGADH Yard Na Bhav | | JUNAGADH Market Yard Onion Price | JUNAGADH Market yard bhav| APMC JUNAGADH Marketing Yard JUNAGADH APMC | JUNAGADH APMC Bhav Today|JUNAGADH APMC | ajna bajar bhav

Leave a Comment