i Khedut Yojana Portal Apply free: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું ચાલુ 2023

i Khedut Yojana Portal : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને ખેતી , પશુપાલન અને મત્સ્યપાલન માટે ની યોજના નો લાભ ઘર બેઠા સરળતાથી મળી રહે તે માટે i Khedut Yojana Portal શરૂ કરવામાં આવેલ છે.આ ઓનલાઈન પોર્ટલ પર ખેડૂતો સરળતાથી પોતાને અનુરૂપ અને જરુરીયાત મુજબ ની યોજના નો લાભ લેવા અરજી કરી શકે છે.આ i Khedut Yojana Portal ખેડૂતો માટે મફત રાખવામા આવેલ છે. અરજી કરવા માટે ફી ભરવાની રહેતી નથી.આ i Khedut Yojana Portal પર ખેડૂતો પોતાની રીતે અને ગ્રામ પંચાયત ના એ ગ્રામ સેન્ટર અને CSC સેન્ટર પરથી પણ અરજી કરી શકે છે.

શું છે i Khedut Yojana Portal ?

i Khedut Yojana Portal સરકાર નું એક ઓનલાઈન પોર્ટલ છે જેમાં ખેડૂતો ને લગતી તમામ માહેતી એક જ પોર્ટલ પર મળી રહે છે.ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકાર ની વિવિધ યોજના નો લાભ ખેડૂતો આ એકજ પોર્ટલ પરથી મેળવી શકાઈ છે.સરકાર ખેડીવાડી ને લગતી તમામ વિભાગ ની યોજના આ i Khedut Yojana Portal પર મૂકવામાં આવે છે જેથી ખેડૂતો ને તમામ વિભાગ માં અલગ અલગ જવાની જરૂર રહેતી નથી અને આ i Khedut Yojana Portal પર અરજી ઓનલાઈન કરવાની હોવાથી સરકારી કચેરી સુધી જવાની જરૂર રહેતી ન હોય ખેડૂતો ને સમય અને નાણાં નો ફાયદો થાય છે આ ઉપરાંત તમામ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી સંપૂર્મ પ્રક્રિયા પારદર્શક રહે છે.આ i Khedut Yojana Portal પર ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે.

i Khedut Yojana Portal અરજી ૨૦૨૩

આ પોર્ટલ પર સરકાર દ્વારા સમય સમય પર અરજી કરવાની જાહેરાત આપવામાં આવે છે જે અંગે ની જાણ ખેડૂતો ને વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે.હાલ આ પોર્ટલ પર અરજી કરવાનું ચાલુ છે અને આગામી સમય માં નવા લાભ માટે અરજી કરવાનું ચાલુ થવાનું છે.જેથી ખેડૂતોએ આ પોર્ટલ ચેક કરતાં રહેવું જોઈએ.

તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ થી નવી અરજી શરૂ

તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ થી નવી અરજી કરવાનું શરૂ થનાર છે.આ તારીખ થી ખેડૂતો તાલપત્રી , પંપસેટ અને પાક સરક્ષણ અને વોટર કેરીંગ પાઇપલાઇન માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે.આ અરજી તાલુકા વાઈજ ફાળવેલ ફાળવેલ ટાર્ગેટ ના ૧૧૦% મુજબ કરી શકાઈ છે.અને આ આરજી વહેલા તે પહેલા ના ધોરણે કરવાની છે.તાલુકા દીઠ ટાર્ગેટ પૂરો થયા બાદ કોઈ પણ ખેડૂત અરજી કરી શકસે નહી.

i Khedut Yojana Portal
i Khedut Yojana Portal

વહેલા તે પહેલા ની સાદી સમજણ

આ સમજણ આપણે એક ઉદાહરણ પરથી સમજીશું.દા.ત. કોઈ એક તાલુકા માં સરકાર શ્રી દ્વારા ૫૦૦૦ તાલપત્રી ૫૦૦૦ ખેડૂતો ને આપવાની છે. આ ના માટે સરકાર આ પોર્ટલ પર ૫૦૦૦ ના ૧૧૦ ટકા એટલે ૫૫૦૦ અરજી સ્વીકાર કરશે.આ અરજી કરવાનું શરૂ થયા ના પ્રથમ ૫૫૦૦ ખેડૂતો અરજી કરી શકશે જે ૫૫૦૦ અરજી પૂરી થયા બાદ ના ખેડૂતો અરજી કરી શકશે નહી.

અરજી સાથે જોડવાના ડૉક્યુમેન્ટ

સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવે તે તારીખ થી ઓનલાઈન અરજી કરી શકાય છે. આ સમય ગાળો ફિક્સ હોય છે જેથી આપણે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી રાખવું જોઈએ તેમજ જે અરજી કરવાની હોય તે માટે જરૂરી તમામ ડૉક્યુમેન્ટ આપણી પાશે હોવા જરૂરી છે, અન્યથા અરજી કરવાની તારીખ ના સમય માં આવા જરૂરી ડૉક્યુમેન્ટ બનાવવા જઈએ તો આપેલ તારીખ મુજબ અરજી કરવામાં મોડુ થવાથી આપણે આવી યોજના માટે અરજી કરી શકતા નથી.હાલ ikhedut Portal online Application પોર્ટલ ચાલુ છે તેમજ તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ થી ખેતી વિષયક અન્ય યુનિટ માટે અરજી શરૂ થવા જઇ રહી છે.

  • અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી
  • ખેડુત માટે ની અરજી માટે 7/12 અને 8-અ ના નવા ઉતારા
  • ખેડૂતનું આધાર કાર્ડ
  • sc અને st કેટેગરી માટેની યોજના માટે જાતી પ્રમાણપત્ર
  • સહકારી મંડળી ના કિસ્સા માં જરૂરી રજીસ્ટ્રેશન
  • દૂધ ઉત્પાદક મંડળી ના કિસ્સા માં જરૂરી આધાર પુરાવા
  • ખરીદી અંગે બીલ
  • બેન્ક પાસ બુક
  • મોબાઈલ નંબર
  • આત્માની યોજના માટે નિયત નમૂના
  • રેશનકાર્ડ
  • દિવ્યાંગ માટે દિવ્યાંગ પ્રમાણપત્ર

માર્કેટ યાર્ડ ના રોજે રોજ ના બજાર ભાવ જોવા અહે ક્લિક કરો

i Khedut Yojana Portal અંગે મહત્વ ના મુદા

પોસ્ટ નું નામ i Khedut Yojana Portal
અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી મેળવવા CLICK HERE
અરજી કરવા માટે pdf ડાઉનલોડ કરવા માટે CLICK HERE

અરજી કરવા માટે મહત્વ ના મુદા

i Khedut Yojana Portal પર જવા માટે CLICK HERE
હોમ પેજ પર જવા માટે CLICK HERE

FAQ

i Khedut Yojana Portal પર નવી અરજી ક્યારે શરૂ થશે ?

તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ થી નવી અરજી કરવાનું શરૂ થશે.

i Khedut Yojana Portal અરજી વહેલા તે પહેલા ના ધારણ મુજબ છે ?

હા , ખેડૂતો નિયત તારીખ થી વહેલા તે પહેલા ના ધોરણે અરજી કરી શકશે.

How to apply i Khedut Yojana Portal online

પોર્ટલ પર ખેડૂત પોતાની રીતે પણ અરજી કરી શકે છે.અરજી કરવા માટે અહી ક્લિક કરો

Leave a Comment